અમદાવાદમાં દિવાળીના તહેવારમાં મેટ્રો સેવાના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને માત્ર દિવાળીના દિવસ માટે મેટ્રોનો સમય સવારે 6.20 થી સાંજે 7 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈને માત્ર દિવાળીના દિવસ માટે મેટ્રોનો સમય સવારે 6.20 થી સાંજે 7 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યને વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. તેમજ મેટ્રો ફેજ-2નું ઉદ્ઘાટન કરીને મેટ્રો ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.