ભરૂચ અંકલેશ્વર : કૂડાદરા ગામ ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ધારાજસભ્ય ઈશ્વરસિંહ પટેલના ગામમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 17 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ રાજ્ય સરકારનો "એક્શન પ્લાન", જઘન્ય કૃત્ય આચરનારને મળશે તાત્કાલિક સજા : ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ઘાતકી હત્યા કરનાર 38 વર્ષીય આરોપીને કોર્ટે માત્ર 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને ફાંસીની સજા ફટકારી છે. By Connect Gujarat 08 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : હવે કોઈપણ વ્યક્તિ આપી શકશે ડ્રગ્સની માહિતી, ગૃહ રાજ્યમંત્રીએ જાહેર કર્યો મોબાઈલ નંબર ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી By Connect Gujarat 02 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પોલીસ ભરતીમાં ગૃહ રાજ્યમંત્રીએ આપ્યો ભરોસો, કહ્યું : લાયકાત ન ધરાવતા ઉમેદવારને ઘુસવા નહીં દઉં... સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પટેલ સમાજ દ્વારા PSI અને LRD ઉમેદવારોને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. By Connect Gujarat 26 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : સિદ્ધપુર ખાતે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો માતૃવંદના કાર્યક્રમ, પાટણના પટોળાને કર્યા વિશેષ યાદ... પાટણ જિલ્લાના પુરાણ પ્રસિદ્ધ માતૃતર્પણ સિદ્ધપુર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. By Connect Gujarat 24 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn