ભરૂચ: દુધધારા ડેરીની ચૂંટણીનું યુદ્ધ, BJPના મેન્ડેટ વગર પણ MLA અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવારો ચૂંટણી લડશે !
ભરૂચ દુધધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ફોર્મ ચકાસવાના આજે અંતિમ દિવસે બન્ને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.
ભરૂચ દુધધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ફોર્મ ચકાસવાના આજે અંતિમ દિવસે બન્ને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ઉદઘાટન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે યોજાયો
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા 10 વર્ષથી કાયમી બની છે. ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો.