આણંદની મોડલ-ઈન્ફ્લુએન્સર ભાજપ નેતાની પત્નીનું રહસ્યમય મોતથી ચકચાર,કેનાલમાંથી મળી લાશ.
આણંદના લાંભવેલ પાસેથી પસાર થતી કેનાલમાંથી રિદ્ધિ સુથાર નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. રિદ્ધિ સુથારે ભાજપ નેતા રૂષિન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા અને તે પોતે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. બંનેને દોઢ વર્ષનું બાળક પણ છે.