Connect Gujarat

You Searched For "monsoon 2023"

વડોદરા : પૂરના સંકટ વચ્ચે 1487 લોકોનું સ્થળાંતર, NDRFની ટીમે 40 લોકોનું કર્યું રેસક્યું...

17 Sep 2023 6:38 AM GMT
વડોદરાના 3 તાલુકાના 13 ગામોના 1487 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

અરવલ્લી : વરસાદ પાછો ખેંચાતા ભગવાનને રીઝવવા ભવાનીપુરાકંપાના ગ્રામજનોએ શરૂ કરી અખંડ ધૂન...

20 Aug 2023 10:48 AM GMT
સમગ્ર રાજ્યમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ ધમાકેદાર રહ્યો હતો. જોકે, બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ હજુ થયો નથી, જેને લઇને ખેડૂતોની ચિંતા વધી

અમરેલી : લીલો દુષ્કાળ પડે તેવી સ્થિતિ વચ્ચે ખેડૂતોની હાલત કફોડી, અવિરતપણે 30 દિવસથી થઈ રહી છે મેઘમહેર..!

26 July 2023 7:26 AM GMT
સમગ્ર જીલ્લામાં 30 દિવસથી અવિરત વરસતો વરસાદ, મેઘમહેરના કારણે વિવિધ પાકોમાં નુકસાની જવાની ભીતિ.

ભરૂચ : ભારે વરસાદ વરસતા જંબુસરના કારેલી ગામે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન..!

20 July 2023 1:48 PM GMT
કારેલી ગામના મેહતાવાગો અને દોરીયાવગુ વિસ્તારના ખેતરો પાણી પાણી થઈ જતાં વાવેલ પાક નષ્ટ થવાના આરે આવ્યો

સાબરકાંઠા: ખેતીલાયક વરસાદ વરસતા ડાંગરની વાવણીના શ્રી ગણેશ કરતા ધરતીપુત્રો

13 July 2023 7:08 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામા સારા વરસાદને લઈને ધરતીપુત્રો દ્રારા ડાંગરની રોપણીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.

વરસાદે તબાહી મચાવી : હિમાચલ અને પંજાબમાં સ્થિતિ વણસી, હજી ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું...

10 July 2023 9:04 AM GMT
ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. રાજધાની દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ અને પંજાબમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશના...

નર્મદા : ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર ડેમમાં 24 હજાર ક્યુસેક પાણીનો આવરો, જાવક 42 હજાર ક્યુસેક

8 July 2023 9:36 AM GMT
મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચલાવવામાં આવી રહ્યા હોવાથી નર્મદા જિલ્લા સ્થિત સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો...

ભરૂચ : જંબુસર રેફરલ હોસ્પિટલની છતના પોપડા પડ્યા, દર્દીઓ સહિત હોસ્પિટલ સ્ટાફનો જીવ જોખમમાં..!

8 July 2023 8:17 AM GMT
ભરૂચ જીલ્લાના જંબુસર નગરમાં આવેલ રેફરલ હોસ્પિટલમાં છતના સ્લેબના પોપડા ખરતા દર્દીઓને તંત્રની ઘોર બેદરકારીના પાપે જીવ જોખમમાં મુકવાનો વારો આવ્યો છે.ભરૂચ...

મન મૂકીને વરસ્યા “મેઘરાજા” : ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં 36%થી વધુ વરસાદ નોંધાયો, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી...

8 July 2023 8:03 AM GMT
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ગત તા. 1 જૂનથી અત્યાર સુધીમાં દેશના 55 ટકા વિસ્તારમાં સારો વરસાદ નોંધાવ્યો છે. તો ગત શુક્રવારે ગુજરાત સહિત 20 રાજ્યમાં હળવોથી...

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, જુનાગઢમાં 10.5 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકારની પરિસ્થિતિ

30 Jun 2023 7:35 AM GMT
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1થી 11 ઈંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે

ચોમાસાની ઋતુમાં ખાસ આટલું ધ્યાન રાખજો, નહિતર પડી જશો ફટાફટ બીમાર.....

26 Jun 2023 9:58 AM GMT
વરસાદની મોસમમાં સૌથી વધુ ચેપ બહાર ખાવાથી ફેલાય છે. તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આ બાબતોનું ધ્યાન રાખો.

ભાવનગર: સિઝનનો પ્રથમ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ,વાતાવરણમાં ઠંડક

25 Jun 2023 12:21 PM GMT
વહેલી સવારથી ભાવનગર શહેર પર કાળાડિબાંગ વાદળો છવાયા હતા અને ધીમીધારે શહેરમાં વરસાદનો પ્રારંભ થયો હતો.