ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા ભયાનક પૂરમાં તણાયું આખું ગામ
શનિવારે મળેલા અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં ભારે વરસાદ પછી અચાનક આવેલા કાદવના પ્રવાહે ઘણા ગામોમાં ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. સરકારી મીડિયા અનુસાર, કાદવના પ્રવાહને કારણે ડઝનબંધ ઘરો તૂટી પડ્યા છે