મોરબી દુર્ઘટના: ઓરેવા ગ્રુપની ઓફિસ પર પોલીસના દરોડા,દસ્તાવેજો કબજે
જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે
જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાએ રાજ્યભરમાં ભારે હાહાકાર મચાવી દીધો છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.
30 ઓક્ટોબરના રોજ રવિવારે ઘટેલી મોરબી દુર્ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે.
મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડતાં સમગ્ર ગુજરાત હિબકે ચઢ્યું છે, ત્યારે રાજ્ય સરકાર પણ હચમચી ગઇ છે.
મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો.