મોરબી "દુર્ઘટના" : સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને આપ્યા આ નિર્દેશ, વાંચો વધુ...
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હાઇકોર્ટ સ્વતંત્ર રીતે ઝડપી તપાસ અને કાર્યવાહી કરે તેમજ યોગ્ય પાસાઓ પર ધ્યાન આપે.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હાઇકોર્ટ સ્વતંત્ર રીતે ઝડપી તપાસ અને કાર્યવાહી કરે તેમજ યોગ્ય પાસાઓ પર ધ્યાન આપે.
મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા છે
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો
PM મોદીએ મોરબીમાં તૂરી પડેલા ઝૂલતા પુલનું સ્થળ નિરીક્ષણ કરી ઇજાગ્રસ્તોની મુલાકાત હોસ્પીટલમાં જય મુલાકાત કરી
મોરબી ઝુલતો પુલ દુર્ઘટનામાં થયા અનેક લોકો મોત, જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી
મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની સાંજે બનેલી ગોઝારી દુઃખદ ઘટનામાં મોરબી શહેરના ઝવેરી શેરી વિસ્તારમાં રહેતા શાહમદાર પરિવારના 7 સભ્યનાં દુઃખદ અવસાન થયા છે.