ગુજરાતમોરબી "દુર્ઘટના" : સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટને આપ્યા આ નિર્દેશ, વાંચો વધુ... સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, હાઇકોર્ટ સ્વતંત્ર રીતે ઝડપી તપાસ અને કાર્યવાહી કરે તેમજ યોગ્ય પાસાઓ પર ધ્યાન આપે. By Connect Gujarat 21 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મોરબીના મૃતકોની આત્માની શાંતિ માટે ભોલાવ વિસ્તારમાં યોજાય શોકસભા,જન પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત મોરબી શહેરમાં આવેલ ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા છે By Connect Gujarat 02 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાય પ્રાર્થના સભા મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 02 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ: મોરબીના મૃતકો માટે આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો મોરબીની ગોઝારી ઘટના અંગે આજરોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો By Connect Gujarat 02 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોરબી દુર્ઘટના : હાઈલેવલ બેઠકમાં PM મોદીએ કહ્યું "વિસ્તૃત તપાસ થવી જરૂરી" PM મોદીએ મોરબીમાં તૂરી પડેલા ઝૂલતા પુલનું સ્થળ નિરીક્ષણ કરી ઇજાગ્રસ્તોની મુલાકાત હોસ્પીટલમાં જય મુલાકાત કરી By Connect Gujarat 01 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોરબી દુર્ઘટના મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, જાહેર હિતની થઈ અરજી... મોરબી ઝુલતો પુલ દુર્ઘટનામાં થયા અનેક લોકો મોત, જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ By Connect Gujarat 01 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચમોરબી ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ભરૂચ-અંકલેશ્વરમાં ભાજપ દ્વારા યોજાય કેન્ડલ માર્ચ... મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી By Connect Gujarat 31 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોરબીની ગોઝારી ઘટના, એક જ ઘરમાં આવી 7 અર્થી, દ્રશ્યો નિહાળી કાળજુ કંપી ઉઠશે મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની સાંજે બનેલી ગોઝારી દુઃખદ ઘટનામાં મોરબી શહેરના ઝવેરી શેરી વિસ્તારમાં રહેતા શાહમદાર પરિવારના 7 સભ્યનાં દુઃખદ અવસાન થયા છે. By Connect Gujarat 31 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડાપ્રધાન મોદી થયા ભાવુક, કહ્યું- મેં મારા જીવનમાં આવું દર્દ ભાગ્યે જ અનુભવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. By Connect Gujarat 31 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn