કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'નું ટીઝર આવ્યું બહાર, આ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ
કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. કંગનાએ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે
કંગના રનૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઇમરજન્સી'ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે. કંગનાએ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે
ફિલ્મ આદિપુરુષ અભિનેત્રી કૃતિ સેનને પંચવટી મંદિરની મુલાકાત લીધી કૃતિ સેનન અને પ્રભાસની ફિલ્મ આદિપુરુષ રિલીઝ માટે તૈયાર છે.
માર્વેલ ફિલ્મોમાં 'થોર'ની ભૂમિકા ભજવવા માટે વિશ્વભરમાં જાણીતા ક્રિસના અભિનયના ચાહકો માટે સારા સમાચાર છે.
સુરતનો એક રિક્ષા ડ્રાઇવર ફિલ્મ નિહળવા જનારા પરિવાર પાસેથી રિક્ષા ભાડુ વસૂલ્યા વિના થિયેટર સુધી લઈ જશે અને પરત મૂકી પણ જશે.
વર્ષ 2009માં રિલીઝ થયેલી 'અવતાર'એ રિલીઝ થયા બાદ ટિકિટ વિન્ડો પર અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ સ્કેમમાં 1992 થી OTT સ્ટાર બનેલા પ્રતિક ગાંધી તેમની નવી ફિલ્મ અતિ ભૂતો ભવ સાથે પરત ફરી રહ્યા છે.
બોલીવુડ સ્ટાર અક્ષયકુમાર સોમનાથની મુલાકાતે ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના પ્રમોશન કરવા પહોચ્યા બોલીવુડ એક્ટ્રેસ માનુષી છિલ્લરની પણ ઉપસ્થિત