Connect Gujarat

You Searched For "movies"

વિજય દેવરકોંડાનો "મુક્કો" ઉડાવી દેશે લોકોના હોશ, જુઓ લિગરની પ્રથમ ઝલક

31 Dec 2021 7:51 AM GMT
સ્પોર્ટ્સ ડ્રામા લિગરની આ ઝલક જોઈને તમારી ફિલ્મ જોવાની ઉત્સુકતા વધુ વધી જશે. આ એક બોક્સરની વાર્તા છે

એક-બે નહીં પરંતુ પ્રભાસની 'રાધે શ્યામ'ને બનતા આટલા વર્ષો લાગ્યા, પૂજા હેગડેએ ફિલ્મ વિશે કહી આ ખાસ વાત

27 Dec 2021 8:57 AM GMT
ફિલ્મ બાહુબલી, સાહો બાદ એક્ટર પ્રભાસની આગામી ફિલ્મ રાધે શ્યામ હશે. આ ફિલ્મમાં તેની સાથે પૂજા હેગડે છે.

અક્ષય કુમાર-સારા અલી ખાનની "અતરંગી રે"નો હીરો છે ધનુષ, જોઈને ગમશે

24 Dec 2021 6:34 AM GMT
કેટલીક વાર્તાઓ એવી હોય છે કે જેને જોઈને તમને લાગે કે મારી સામે શું અજીબ ઘટના બની રહી છે.

'સત્યમેવ જયતે 2'એ ચોથા દિવસે કરી આટલી કમાણી!!

29 Nov 2021 3:19 AM GMT
જોન અબ્રાહમ અને દિવ્યા ખોસલાની 'સત્યમેવ જયતે 2' બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી રહી નથી. તેથી તેની અસર ફિલ્મની કમાણી પર સતત પડી રહી છે.

રણવીર સિંહે શેર કર્યું તેની ફિલ્મ '83'નું નવું પોસ્ટર, અભિનેતાની થઈ રહી છે પ્રશંસા

28 Nov 2021 10:24 AM GMT
કબીર ખાન દ્વારા નિર્દેશિત અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ '83'ના પોસ્ટર અને ટીઝર બાદ હવે આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે

અંતિમ ફિલ્મ જોઈ રહેલા દર્શકો સિનેમા હોલમાં કંઈક એવું કર્યું કે નારાજ સલમાન ખાને કર્યો વીડિયો શેર, કરી ખાસ અપીલ

28 Nov 2021 4:02 AM GMT
સલમાન ખાનની ફિલ્મ અંતિમ : ધ ફાઈનલ ટ્રુથ રિલીઝ થઈ ગઈ છે અને તે કોવિડ-19 મહામારી બાદ લાંબા સમય બાદ સલમાન ખાનની ફિલ્મ છે.