ભરૂચ: વાલિયા પોલીસે રૂ.2.89 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપવાના મામલામાં ફરાર 2 બુટલેગરોની કરી ધરપકડ

ભરૂચની વાલિયા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.બી.ડોડીયાને બાતમી મળી હતી કે વાલિયા પોલીસ મથક હદ વિસ્તારમાં રૂ.2.89 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો

New Update
gujarat ss
ભરૂચની વાલિયા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.બી.ડોડીયાને બાતમી મળી હતી કે વાલિયા પોલીસ મથક હદ વિસ્તારમાં રૂ.2.89 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર આરોપી જગદિશભાઇ ઉર્ફે જગો  રવિયાભાઇ વસાવા તથા રમેશભાઈ ઓલીયાભાઈ વસાવા બન્ને રહે.લુણા, સોનેરી ફળીયુ, તા.વાલીયા બન્ને લુણા ગામે પોતાના ઘરે હાજર છે જેના આધારે પોલીસે બન્નેને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.