ભરૂચ: સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા
સંસદના શિયાળુ સત્રના 12મા દિવસે મંગળવારે સાંસદોના સસ્પેન્શન મામલે વિપક્ષે બંને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો.
જગન્નાથ સેવા સમિતિ-ભરૂચ દ્વારા રેલવેમંત્રીને સબોધેલ આવેદનપત્ર સાંસદ મનસુખવસાવાને પાઠવી ઓરિસ્સા જતી ટ્રેનોને ભરૃચ સ્ટોપેજ આપવાની માંગ કરવામાં આવી હતી
ભરૂચના ઝઘડિયાના બલેશ્વરના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાંસદના હસ્તે ફૂટબોલ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ
જામનગર શહેરમાં સૌપ્રથમ વખત દુબઈની થીમ પાર્ક સાથેના ભવ્ય મનોરંજન મેળાનો પ્રારંભ કરાયો છે.