ગૌતમ અદાણીને પાછળ છોડી મુકેશ અંબાણી બન્યા ભારતના સૌથી ધનાઢ્ય વ્યકતી, 8.08 લાખ કરોડની સંપતિ....
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી ધનાઢ્ય ભારતીય બની ગયા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી ધનાઢ્ય ભારતીય બની ગયા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક સામાન્ય સભામાં Jio AirFiber લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
દેશની સૌથી મોટી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી એજીએમનું સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીને સગાઈ કરી દેવામાં આવ્યા છે. રાધિકા મર્ચન્ટ સાથે અનંત અંબાણીની સાથે સગાઈ થઈ છે. સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. તેમની પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.