બસની તોડફોડ અને પ્રવાસીઓની મારપીટ: 10 મરાઠા કાર્યકર સામે ગુનો
પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની સાંજે 7.15 વાગ્યાની આસપાસ જૂહુ ડેપોમાં બની હતી. બેસ્ટની બસમાં ચઢેલા આંદોલનકારીઓનો સીટને મુદ્દે પ્રવાસીઓ સાથે વિવાદ થયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની સાંજે 7.15 વાગ્યાની આસપાસ જૂહુ ડેપોમાં બની હતી. બેસ્ટની બસમાં ચઢેલા આંદોલનકારીઓનો સીટને મુદ્દે પ્રવાસીઓ સાથે વિવાદ થયો હતો.
મંગળવારે મોડી રાત્રે મુંબઈને અડીને આવેલા વસઈ વિરાર વિસ્તારમાં એક જૂની ચાર માળની ઇમારત ધરાશાયી થઈ, જેમાં ઘણા લોકો કાટમાળમાં ફસાયા હતા. હવે 14 લોકોના મોત થયાના અહેવાલ છે.
દેશભરમાં ગણેશોત્સવ ધામધૂમથી મનાવવામાં આવે છે, પરંતુ મુંબઈ, કોંકણ સહિત મહારાષ્ટ્રમાં અનેરૂ મહત્વ છે. લોકો ગણપતિ બાપ્પાને ઘરમાં, સોસાયટીમાં લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, પંચગની અને ઇગતપુરી ઘણા હિલ સ્ટેશન છે. જ્યાં તમને કુદરતી સૌંદર્યમાં શાંતિથી સમય વિતાવવાની તક મળી શકે છે.
વેસ્ટર્ન રેલવે પણ ખૂબ જ લથડાતી ચાલી રહી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું છે.
દેશના ઘણા વિસ્તારોમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદને કારણે અરાજકતાનો માહોલ છે.
મુંબઈનું નામ આવતાની સાથે જ દરેકના મનમાં ઘણી બધી વાનગીઓ આવે છે. કોઈને રગડા પેટીસ જોઈએ છે, કોઈને ભેલપુરી કે મિસલ પાવ જોઈએ છે, પરંતુ આ બધા સાથે વડા પાવ તો છે જ.
2006ના મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં એક મોટો ચુકાદો આપતાં, બોમ્બે હાઈકોર્ટે ખાસ ટાડા કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
એલન મસ્કની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાએ 15 જુલાઈ, મંગળવારના રોજ ભારતમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે. કંપનીએ પોતાનો પહેલો શોરૂમ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં મેકર મેક્સિટી મોલમાં ખોલ્યો છે.