Home > municipal office
You Searched For "municipal office"
ભરૂચ : પાંચબત્તી-શક્તિનાથ માર્ગની કામગીરીમાં ગોબાચારી હોવાનો આક્ષેપ, લોકોએ પાલિકા કચેરી માથે લીધી...
2 Jan 2023 4:30 PM GMTપાલિકા દ્વારા રૂ. 3 કરોડના ખર્ચે નિર્માણ પામશે માર્ગપાંચબત્તીથી શક્તિનાથ સુધીના માર્ગની કામગીરી શરૂમાર્ગની કામગીરીમાં ગુણવત્તા સામે લોકોમાં ઉગ્ર...
ભાવનગર: રોડ રસ્તા પર ખાડાના પ્રશ્ને આમ આદમી પાર્ટીનો પાલિકા કચેરીએ ઢોલ વગાડી ઉગ્ર રજૂઆત
11 Aug 2022 6:26 AM GMTઆમ આદમી પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન ઢોલ વગાડી મહાનગર પાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા
ભરૂચ : નશેમન પાર્કથી જે.બી.મોદી પાર્કનો માર્ગ પુનઃ શરૂ કરવાની માંગ સાથે સ્થાનિકોએ પાલિકા કચેરીને ગજવી મુકી
30 July 2022 9:53 AM GMTબદર પાર્ક અને નશેમન પાર્ક નજીકથી જે.બી.મોદી પાર્ક તરફ આવતા માર્ગ પર ખાડા ખોદી બંધ કરી દેવાતા સ્થાનિકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ નગરપાલિકા ખાતે હોબાળો...
ભરૂચ : બિસ્માર રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે શહેર કોંગ્રેસે પાલિકા કચેરીને ગજવી મુકી...
18 July 2022 11:14 AM GMTભરૂચ શહેરમાં વરસેલા વરસાદના કારણે રોડ-રસ્તાઓમાં ખાડા તેમજ ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે,
વડોદરા: સ્થાયી સમિતિના અધ્યક્ષ પહોંચ્યા મ.ન.પા.કચેરીના આકસ્મિક ચેકિંગમાં, અધિકારીએ કહ્યું કોનું કામ છે ભાઈ!
23 Jun 2022 8:18 AM GMTવડોદરા મહાનગર સેવા સદનની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ આજરોજ પાલિકા કચેરીની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા
ભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો હોબાળો
19 May 2022 12:57 PM GMTતાત્કાલિક ધોરણે સફાઇ કરવામાં આવે તેવી માંગ સાથે બિસ્માર બની ગયેલા માર્ગોના ગાબડા પુરવાની માંગ સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત...