નસવાડી : પત્નીને ભગાડી ગયેલાં યુવાનની પતિએ કરી કરપીણ હત્યા, કેલીયા ગામનો બનાવ
પરણિતાને ગામનો યુવાન ભગાડી ગયો હતો, પ્રેમી પંખીડાઓ 10 દિવસથી જંગલમાં ભટકતાં હતાં.
પરણિતાને ગામનો યુવાન ભગાડી ગયો હતો, પ્રેમી પંખીડાઓ 10 દિવસથી જંગલમાં ભટકતાં હતાં.
સુરતમાં માથાભારે છબી ધરાવતા શહેરના લિંબાયત વિસ્તારમાં હત્યાનો આરોપી બુટલેગર કૈલાશ પાટીલનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ભરૂચમાં આડાસંબંધના વહેમમાં હત્યા, પતિએ પત્નીની હત્યા કરી.
વિરપુર ગામે પત્નીએ પતિની હત્યા કરી, ગળેટૂંપો આપી હત્યા કરાય.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ચાંદની એન્જીનિયરીંગ કંપનીમાં કામ બાબતે બોલાચાલી થતાં એક કામદારે અન્ય કામદારની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે
દેરોલ ગામની સીમમાં યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ મળવાનો મામલો, છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી યુવાનની કરાય હત્યા.