અમદાવાદ: ગોદરેજ ગાર્ડન સિટીમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી! મકાનમાં આગ પણ ચાંપી દીધી ?
અમદાવાદનો વૈભવી વિસ્તાર કહેવાતા ગોદરેજ ગાર્ડનસિટીના એક મકાનમાં આગની ઘટના સામે આવી હતી
અમદાવાદનો વૈભવી વિસ્તાર કહેવાતા ગોદરેજ ગાર્ડનસિટીના એક મકાનમાં આગની ઘટના સામે આવી હતી
બોલાચાલીમાં ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા બાલકદાસ નિમ્બાર્કે સુરાભાઇને માથાના ભાગે સળિયાનો ઘા ઝીંકી દેતા સુરાભાઇને ગંભીર ઇજાઓ થતાં ઢળી પડ્યા હતા.