અમદાવાદ: રથયાત્રામાં એકવાર ફરી કોમી એકતા જોવા મળી, મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીનો રથ અર્પણ કરાયો
દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે ભક્તોએ પ્રાર્થના કરી હતી.
તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મુહમ્મદ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે.
મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે