“માય લિવેબલ ભરૂચ” અંતર્ગત ભરૂચમાં વક્તા જય વસાવડાનું પ્રેરક વ્યાખ્યાન...
ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
અણઘડ આયોજનના કારણે રૂપિયા 9 કરોડથી વધુના ખર્ચે બનનાર રોડની કામગીરીના કારણે અહીંના દુકાનદારો તેમજ સમગ્ર ભરૂચની જનતા હેરાન પરેશાન થઈ રહી છે.
માય લિવેબલ ભરૂચ અભિયાન અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સાંધ્ય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ઐધોગિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતો ભરૂચ જિલ્લો વિશ્વ ફલક પર પોતાનું સ્થાન ધરાવે છે. ભરૂચ જિલ્લામાં હજારોની સંખ્યામાં નાનાથી માંડી મોટા મોટા ઉદ્યોગો સ્થાપીત થયા છે
ભરૂચમાં માય લિવેબલ ભરૂચ અંતર્ગત ફરી હેપ્પી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ભરૂચની જે.પી.કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિતના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભરૂચ મેરેથોન દોડને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.