ભરૂચ:નગર સેવા સદનની થામ ગામ નજીક આવેલ ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોની માંગ
થામ ગામ પાસેથી નગર સેવા સદનની ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો
થામ ગામ પાસેથી નગર સેવા સદનની ડમ્પીંગ સાઇટ દૂર કરવા સ્થાનિકોએ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો
ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખના નામની જાહેર રાત કરવામાં આવી છે
ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠક યોજી વિવિધ સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.
ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે આપ દ્વારા થાળી વગાડી વિરોધ કરવા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પ્રાંતિજ ખાતે હાલ ગરમીને લઈને બિમારીઓ સહિત રોગચાળો અટકાવવા માટે વિવિધ ખાધ્ય પદાર્થોનુ નાગર સેવા સદનની ટીમ દ્વારા ચેકીંગ સહિત દંડ વસુલ કરવામા આવ્યો હતો
નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કાંસની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા ભીના અને સૂકા કચરાની સમાજ આપતા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો