અમરેલી : હવે ત્રીજી આંખથી સજ્જ થશે સાવરકુંડલા, જુઓ કેવું કરાયું આયોજન..!
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર હવે ત્રીજી આંખથી સજ્જ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાનું સાવરકુંડલા શહેર હવે ત્રીજી આંખથી સજ્જ થવા જઈ રહ્યું છે, ત્યારે શહેરમાં ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારને હર હંમેશા વિકાસના કામોમાં ઓરમાયું વર્તન રખાતો હોવાના આક્ષેપો થતાં આવ્યાં છે
નગરપાલિકા દ્વારા અંદાજીત 13 લાખ રૂપિયાના ખર્ચે નવા RCC રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
દર વર્ષે ચોમાસામાં સેવાશ્રમ રોડ પર ભરાય છે પાણી સામાન્ય વરસાદમાં પણ રસ્તો બને છે જળબંબાકાર