વડોદરા: નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત, સાંસદ મનસુખ વસાવા થયા લાલઘૂમ
વડોદરાના નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા
વડોદરાના નારેશ્વર નજીક રેતી ભરેલા ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં હતા
નારેશ્વરમાં તોફાની તત્વોનો આતંક, રંગ અવધૂત મહારાજની મૂર્તિની કરાય તોડફોડ, કરજણના ધારાસભ્યએ લીધી મુલાકાત