"નર્મદે સર્વદે" : રાજ્ય માટે નર્મદા એક માત્ર "આશા", પાણીની અછત નહીં સર્જાય : રાજ્ય સરકાર
છેલ્લા 2 વર્ષની તુલનામાં રાજ્યમાં વરસાદ નહિવત, વરસાદ ખેંચાતા અનેક ડેમમાં પાણીનું સ્તર પણ ઘટ્યું.
છેલ્લા 2 વર્ષની તુલનામાં રાજ્યમાં વરસાદ નહિવત, વરસાદ ખેંચાતા અનેક ડેમમાં પાણીનું સ્તર પણ ઘટ્યું.
બીજી સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપની કારોબારી સમિતિની બેઠક યોજાશે જેની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોફ જમાવવાનું ભારે પડ્યું, પોલીસની વરદી પહેરી રોફ જમાવતા યુવાનની ધરપકડ.
જંગલ સફારીમાં બંગાળના પ્રખ્યાત સફેદ વાઘને રાખવામાં આવ્યો છે જેનું નામ વીર પાડવામાં આવ્યું છે
રાજપીપળામાં પ્રથમવાર વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવાયો, સાંસદ મનસુખ વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવાયો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિસ્તારના લોકોને રોજગારી માટેની સરકાર દ્વારા વધુ તકો દીન પ્રતિદિન વધારવામાં આવી છે