રાજકોટ રાજકોટ: નેશનલ ગેમ્સ માટે રંગીલી નગરી તૈયાર, જુઓ સ્પર્ધકો કેવી રીતે વહાવી રહ્યા છે પરસેવો રાજકોટમાં નેશનલ ગેમ્સ અંતર્ગત સ્વિમિંગની વિવિધ કેટેગરી માં સ્પર્ધા યોજાયો જે અંતર્ગ તૈયારીઓને આખી ઓપ આપવામાં આવી રહયો છે By Connect Gujarat 19 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગુજરાતની મહિલા ફૂટબોલ ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં ઘરઆંગણે ગોલ્ડ મેડલ જીતવાની તક નહીં ચૂકે… શહેરનું નિકોલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, જ્યાં ગુજરાતની મહિલા ફૂટબોલ ખેલાડીઓ જોમ અને જુસ્સા સાથે નેશનલ ગેમ્સમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા પરિશ્રમ કરી રહ્યા છે. By Connect Gujarat 18 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિ અર્થે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો... ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં 36મી નેશનલ ગેમ્સની જનજાગૃતિ અર્થે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 16 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ડાંગ : છુપી ખેલ પ્રતિભાઓને બહાર લાવવા આહવા ખાતે 36મી નેશનલ ગેમ્સનો જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો ડાંગના ધારાસભ્ય વિજય પટેલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન અને વિઝનને કારણે આજે રમતગમત ક્ષેત્રે, દેશ અને રાજ્યનો વિશ્વમા ડંકો વાગી રહ્યો છે. By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ વિશ્વના મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરશે "અમદાવાદ", 36માં નેશનલ ગેમ્સનું કર્ટન રેઇઝર લોન્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આરંભેલા રમત-ગમત ક્ષેત્રે વિકાસની સુવાસના પરિણામે જ 10 વર્ષ પહેલાં ખેલ મહાકુંભમાં 11 લાખ ખેલાડીઓના રજિસ્ટ્રેશન આજે 55 લાખે પહોંચ્યું છે By Connect Gujarat 05 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn