ગુજરાતનવસારી: ખેડૂત સંમેલનમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત,ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ સી આર પાટીલે સુરત અને નવસારીના ખેડૂતોનું સંમેલન યોજી ખેડૂતોને ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી By Connect Gujarat 14 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : “પુલ નહીં, તો મત નહીં”ના સૂત્ર સાથે 4 ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી ચોમાસામાં ડૂબાઉ પુલ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને 20 કિમી લાંબો ચકરાવાઓ મારવા પડે છે By Connect Gujarat 11 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : 5 શ્વાનોએ 4 વર્ષીય બાળકને અંતિમ શ્વાસ સુધી બચકા ભરતા મોત, મહુવર ગામે પરિવારમાં આક્રંદ કાળ બની તૂટી પડેલા 5 જેટલા શ્વાનના ટોળાએ બાળક પર તૂટી પડી તેને નીચે પાડી દીધો હતો By Connect Gujarat 11 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : 10 વર્ષ બાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજાય, મહાજન-વિકાસ પેનલ વચ્ચે “રસાકસી” શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી શરૂ થઇ છે. 10 વર્ષો બાદ થઇ રહેલી ચુંટણીમાં મહાજન અને વિકાસ પેનલ વચ્ચે રસાકસી થવાની સંભાવના જોવાઇ રહી છે By Connect Gujarat 25 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ભાઈની હત્યાનો બદલો લેવા ભાઈએ રૂ. 5 કરોડમાં સોપારી આપી : પોલીસ આતલીયા ગામના મહિલા સરપંચના પુત્ર નિમેશ પટેલની આંતરિક અદાવતમાં તીસરી ગલીમાં બોલાવી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી By Connect Gujarat 27 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ગણદેવીમાંથી કિશોરીનું અપહરણ, પોલીસે કરી આરોપીઓની ધરપકડ... ગણદેવીની સગીરાને અપહરણ કરી દાહોદ વાયા રાજસ્થાન લઈ જવામાં આવી હતી By Connect Gujarat 14 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : દેવીના પાર્ક પ્રા-શાળાના 2 બાળકોને લાગ્યો વીજ કરંટ, શાળાની બાજુમાં ચાલતી કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી : સ્થાનિક શાળામાંથી જમવા માટે નીકળેલા 2 બાળકોને અચાનક વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. By Connect Gujarat 13 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : રાજ્યમાં સૌથી વધુ રોજગારી આપતું બંદર બનશે “ધોલાઇ”, મત્સ્યઉદ્યોગ મંત્રીએ કરી સમીક્ષા... 5 હજાર કરોડના ટર્ન ઓવરની કમાણી કરી આપતા મત્સ્યઉદ્યોગ માટે નવસારી જિલ્લાના ધોલાઈ ગામે બંદર બનાવવામાં આવ્યું છે. By Connect Gujarat 15 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn