નવસારી: ભેંસલા ગામે મજુરી કામ કરતા બે યુવકોના ટ્રેનની અડફેટે કમકમાટી ભર્યા મોત,પોલીસે તપાસ શરૂ કરી
ટ્રેનની જોરદાર ટક્કર લાગવાથી મૃતદેહો એકદમ ક્ષતવીક્ષત હાલતમાં થઈ ગયાં હતા અને ઓળખવા પણ મુશ્કેલ બન્યા
ટ્રેનની જોરદાર ટક્કર લાગવાથી મૃતદેહો એકદમ ક્ષતવીક્ષત હાલતમાં થઈ ગયાં હતા અને ઓળખવા પણ મુશ્કેલ બન્યા
ઓરિજનલ ચલણી નોટ જેવી આબેહૂબ દેખાતી નકલી ચલણી નોટના કૌભાંડનો નવસારી જિલ્લા SOG પોલીસે પર્દાફાશ કર્યો
ભારત વિકાસ પરીષદ દેશભરમાં કુલ 13 કેન્દ્રો થકી અત્યાર સુધી 3.5 લાખથી પણ વધુ દિવ્યાંગ લાભાર્થીઓને સેવા પ્રદાન કરી ચુક્યું છે
આજના આધુનિક અને સમાજને બતાવી દેવાની હોડમાં લગ્ન જેવા સમાજિક કાર્યોમાં લખલૂટ પૈસા વપરાય છે,
રાતના સમયે ચાલવા નીકળેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર ઝુંટવીને ફરાર થતાં સુરતના સ્નેચરને નવસારી LCB પોલીસે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવસારી જિલ્લા ભારતીય જાણતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું