નવસારી : વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર, ગણદેવી - બિલિમોરાને જોડતાં બ્રિજ પર પાણી ફરી વળ્યાં
નવસારી શહેર તથા જિલ્લામાં આવી મેઘાની સવારી, રવિવારે વહેલી સવારથી વરસી રહયો છે ધોધમાર વરસાદ.
નવસારી શહેર તથા જિલ્લામાં આવી મેઘાની સવારી, રવિવારે વહેલી સવારથી વરસી રહયો છે ધોધમાર વરસાદ.
નવસારી ખાતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ.
ઘેલખડીમાં ગરબા રમવા બાબતે થઈ હતી યુવકની હત્યા, હત્યાનો બદલો લેવા 6 ઈસમોએ લીધો એક યુવકમો ભોગ.
પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હવે યુપીના રાજયપાલ, અત્યાર સુધી આનંદીબેન પાસે હતો મધ્યપ્રદેશનો હવાલો.
ગણદેવીના ધોલ ગામ નજીક નિર્માણ પામ્યો બ્રિજ, રાજી સરકાર દ્વારા રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ.
નવસારી 110 વર્ષ જુની પારસીઓની પરંપરા ઘી-ખીચડી ઇતિહાસમાં બીજી વખત બંધ રહેતા પારસી સમાજમાં દુઃખ જોવા મળી રહ્યું છે