બિહાર ચૂંટણીમાં ચંદ્રશેખરની એન્ટ્રી, આઝાદ સમાજ પાર્ટી 100 બેઠકો પર લડશે ચૂંટણી
ઉત્તર પ્રદેશના ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી કાંશીરામ પણ બિહારમાં પોતાની તાકાત બતાવવાની જાહેરાત કરી છે.
ઉત્તર પ્રદેશના ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી કાંશીરામ પણ બિહારમાં પોતાની તાકાત બતાવવાની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે પહેલા બિહારની બહારની મહિલાઓને પણ સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળતું હતું, પરંતુ હવે આ અનામત ફક્ત બિહારની વતની મહિલા ઉમેદવારોને જ મળશે.
ભાજપના કણાદ પુરકાયસ્થ અને આસામ ગણ પરિષદના બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય આસામથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. શુક્રવારે એક અધિકારીએ આ માહિતી આપી.
ચિરાગ પાસવાન અને ધર્મેન્દ્ર કુશવાહ બંને નેતાઓ રેલીઓ દ્વારા દિલ્હીને સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે તેમને નબળા ન ગણવા જોઈએ. NDAમાં ટિકિટ વિતરણ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બિહાર રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી ધર્મશીલા ગુપ્તા અંકલેશ્વરમાં પધાર્યા હતા તેઓએ અંકલેશ્વરમાં બિહારી સમુદાયના આગેવાનો લોકો સાથે મુલાકાત કરી
મહારાષ્ટ્રમાં બીએમસી અને સ્થાનિક નગર નિગમની ચૂંટણી પહેલાં જ મહાયુતિમાં તિરાડ પડી છે. મહાયુતિમાં ખેંચતાણ વચ્ચે અજિત પવાર એકલા ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે
બિહારમાં વિધાનસભાની ચૂંટણી NDA અને મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને સમસ્યા ઊભી થઈ ગઈ છે. LJP-R નેતા ચિરાગ પાસવાન NDAમાં 40 બેઠકોનો આગ્રહ રાખી શકે છે.