9 MLC સીટ જીતવા પર CM શિંદેએ કહ્યું, વિપક્ષના MLAએ પણ અમને વોટ આપ્યો
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ નવ બેઠકો જીતી હતી. શુક્રવારે મહારાષ્ટ્રમાં 11 MLC સીટો પર મતદાન થયું હતું.
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ નવ બેઠકો જીતી હતી. શુક્રવારે મહારાષ્ટ્રમાં 11 MLC સીટો પર મતદાન થયું હતું.
PM મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેન્ટ્ર્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી.
એનડીએના તમામ સાંસદો પાસેથી એકતા માટે સહીઓ લેવામાં આવી
NDAએ ત્રીજી વખત સરકાર બનાવવા શરૂ કરી તૈયારીઓ, નીતિશ કુમાર NDAની બેઠકમાં ભાગ લેશે, તેજસ્વી યાદવ INDIA ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે
18મી લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપને 240 બેઠકો મળી, જે બહુમતીના આંકડા કરતા 32 બેઠકો ઓછી છે. જો કે NDA 291 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો.
રામનવમીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપ અને એનડીએના તમામ ઉમેદવારોને વ્યક્તિગત પત્ર લખ્યો હતો.
લોકસભા ચૂંટણી 2024માં NDA ગઠબંધનનો સામનો કરવા માટે વિરોધ પક્ષોએ ઈન્ડિયા એલાયન્સની રચના કરી છે.