ભરૂચભરૂચ: ઝાડેશ્વરના પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિરને જોડતો માર્ગ બિસ્માર, કાવડયાત્રીઓ-સાધુ સંતોમા નારાજગી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે કાવડ લઈ આવતા કાવડયાત્રીઓએ બિસ્માર માર્ગના પગલે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર આ માર્ગનું સમારકામ કરાવે તેવી માંગ કરવામાં આવી By Connect Gujarat Desk 21 Jul 2025 13:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ : નીલકંઠેશ્વર મહાદેવ મંદિર-ઝાડેશ્વર ખાતે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા… નર્મદા નદીના કિનારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે પૂજન-અર્ચન, મહાઆરતી, મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 12 Apr 2025 15:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નર્મદાનું પાણી ગ્રહણ કરીને પરિક્રમા કરતા સંત દાદાગુરૂનું નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આગમન અમરકંટકથી મા નર્મદાની પરિક્રમા કરતા સંત દાદા ગુરુ નર્મદા નદીના પાણીની શક્તિ સાથે કિનારે આવેલ આશ્રમો,મઠોમાં વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિના જતન માટે સંદેશો આપી રહ્યા છે By Connect Gujarat 21 Dec 2022 13:01 ISTShare Twitter Share Whatsapp LinkedIn