ભરૂચભરૂચ : સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરાય... સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 12 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતીની ઉજવણી કરાઇ, કોલેજના વિદ્યાર્થીઓએ લીધો ભાગ ભરૂચમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિની ઉજવણી, જે.પી.કોલેજ ખાતે ઉજવણીનું કરવામાં આવ્યુ આયોજન. By Connect Gujarat 06 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેહરુ યુવા કેન્દ્ર અને GEC દ્વારા જિલ્લા સ્તરીય પડોશ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો... નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ તથા સરકારી એન્જિનિયરિંગ કોલેજ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે જીલ્લા સ્તરીય પડોશ યુવા સંસદ કાર્યક્રમ ભરૂચ શહેરના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ યોજાયો હતો. By Connect Gujarat 16 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હલદરવા ગામ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા શિબિર યોજાય, વાંચો કઈ બાબતે અપાયું માર્ગદર્શન નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ત્રણ દિવસીય યુવા નેતૃત્વ અને સામુદાયિક વિકાસ ટી વાય એલ સી ડી નિવાસી શિબિર કાર્યક્રમ હલદરવા ખાતે શરૂ કરાયો By Connect Gujarat 09 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn