Connect Gujarat

You Searched For "Net Practice"

પાકિસ્તાન સામેની મેચ માટે તૈયાર છે વિરાટ, નેટમાં સિક્સર ફટકારી, જુઓ વીડિયો

25 Aug 2022 10:16 AM GMT
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તેણે તેની છેલ્લી સદી નવેમ્બર 2019માં ફટકારી હતી.

બુમરાહ આઉટ, પરંતુ પાકિસ્તાન સામે આ બોલર પૂરી કરશે જગ્યા, નેટમાં બતાવ્યું અદ્ભુત

24 Aug 2022 6:16 AM GMT
એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થશે. આવામાં ભારતીય ટીમે તેની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમવાની છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ધોની મિશન IPL 2022ની તૈયારીમાં વ્યસ્ત, નેટ પ્રેક્ટિસ શરૂ

8 March 2022 6:41 AM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022 સીઝનને હવે થોડા દિવસો બાકી છે અને તમામ ટીમોએ 15મી આવૃત્તિની તૈયારીઓ શરૂ કરી દીધી છે.