ભરૂચ: બે દિવસથી વરસાદી માહોલ, વાલીયામાં 2 તો નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ
સમગ્ર રાજ્યમાં હવે નૈઋત્યનું ચોમાસુ જામ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વર્ષો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
સમગ્ર રાજ્યમાં હવે નૈઋત્યનું ચોમાસુ જામ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વર્ષો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
ભરૂચ આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ફિચવાડા ગામના નરેશ કરણ વસાવાના સસરા સોમા કરણસિંહ વસાવાના ઘરની અડાળીમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ સંતાડ્યા હોવાની બાતમી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી
ભરૂચના નેત્રંગ-રાજપારડી માર્ગ ઉપર ભોટ નગર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારતા એક યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત નીપજયું હતું.