અમેરિકાના ન્યૂ જર્સીમાં ગુજરાતી યુવાને મહિલા મકાન માલિકની કરી હત્યા, યુવાન મૂળ ગાંધીનગરનો રહેવાસી !
અમેરિકામાં ન્યૂ જર્સી શહેરના ઉપનગર પેરામાસમાં એક ગુજરાતી યુવાને ગુજરાતના જ મૂળ રહેવાસી મહિલા મકાન માલિકની છરી મારીને હત્યા કરી લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી ઘટના બની