નવો નિયમ,વાહનમાં ફાસ્ટેગ લગાવેલો નહીં હોય તો ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે
ટોલ પ્લાઝા પર લાગૂ ટેક્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ નવા નિયમો લાગુ કર્યા છે.
ટોલ પ્લાઝા પર લાગૂ ટેક્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ નવા નિયમો લાગુ કર્યા છે.
ICCએ ફરી એકવાર ક્રિકેટના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે. ICCએ સ્ટમ્પિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.
વિદેશી નાગરીકો જુદાજુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટહાઉસ, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્પિટલોમાં થોડો સમય રોકાણ કરી પરત જતા રહેતા હોય છે.