અંકલેશ્વર: AIA કપ નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ, કુલ 20 ટીમો લીધો ભાગ
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરીયા ઓથોરીટીના સંયુક્ત ઉપક્રમે 2025 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરીયા ઓથોરીટીના સંયુક્ત ઉપક્રમે 2025 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એસ.પી.એલ-3 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.