અમદાવાદમા લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ધમધોકાર વરસાદ,ઠેર –ઠેર પાણી ભરાયા
આજે બપોરના સમયે સતત બે કલાક મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થવાનો વારો આવ્યો છે.
આજે બપોરના સમયે સતત બે કલાક મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થવાનો વારો આવ્યો છે.
લેબોરેટરી સંચાલકને મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં લેબોરેટરી ખોલાવી દેશે તેવી લાલચ આપી 12 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
જાણીતી ગાયિકા કાજલ મહેરીયાએ શ્વાનની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં સોશિયલ ડીસટન્સના નિયમોના ઉલાળિયા થતાં હોય તેવો વિડીયો વાયરલ થયા બાદ આ મામલે પોલીસે ફરિયાદ પણ નોંધી છે.