ભરૂચ: 10 વર્ષની નિર્ભયાના મોત બાદ રાજકીય આગેવાનોની પ્રતિક્રિયા, ચૈતર વસાવાના ભાજપ પર પ્રહાર
નિર્ભયાનું વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત થયા બાદ હવે રાજકીય પક્ષોની પ્રતિક્રિયા સામે આવી રહી છે.જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા