ભરૂચ: મનસુખ વસાવા અને ચૈતર વસાવા આ તારીખે ભરશે ઉમેદવારીપત્ર
ભરૂચ લોકસભા બેઠકમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે.
વડોદરા : જુઓ, એવું તો શું થયું કે સયાજીગંજ બેઠકથી AAPના ઉમેદવારે તંત્રના કર્મીઓને કર્યા "સિક્કા" ગણતા..!
સયાજીગંજ બેઠકથી AAPના ઉમેદવારે ભાતું નામાંકન, ડિપોઝીટનું પરચુરણ લઇને ફોર્મ ભરવા માટે પહોંચ્યા
ભરૂચ જિલ્લાની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન, પ્રાંત કચેરીએ ભર્યા ઉમેદવારી પત્રો...
વિધાનસભાની ચૂંટણીમાં આજે નામાંકનનો અંતિમ દિવસ, ભરૂચની 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું નામાંકન
સુરત : વડોદરાના સાંસદને સાથે રાખી લિંબાયત બેઠકના ઉમેદવાર સંગીતા પાટીલે ભર્યું ઉમેદવારી પત્ર...
સુરતના લિંબાયત વિધાનસભા બેઠકના ઉમેદવાર સંગીતા પાટીલે આજે વડોદરાના સાંસદ રંજન ભટ્ટ સાથે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા
ભરૂચ : ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી પત્ર, જંગી બહુમતી સાથે જીતનો દાવો વ્યક્ત કર્યો...
જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પૈકી ભાજપના ઉમેદવાર એવા અંકલેશ્વરથી ઈશ્વરસિંહ પટેલ, વાગરથી અરુણસિંહ રણા અને જંબુસર ડિ.કે.સ્વામીએ ચૂંટણી અધિકારીઓને વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું.
No more pages
/connect-gujarat/media/post_banners/a94b9414911e77a293508338e651c8237dabd7c91807cb05fe29603c67bbea8f.jpg)
/connect-gujarat/media/post_banners/3e121dac192a23fad943c8f0ad18a5b6b33456f1d8cb3bf2d0b40beea4cd92b8.webp)
/connect-gujarat/media/post_banners/0c95fc95e996b4331cb0c34bcc3890531e873e1c76757839d3b3ca0c63d5e178.jpg)
/connect-gujarat/media/post_banners/05d9a21d2aa3eb31f4cdc3d7c5d90a503dcd556936a8a26b04a61cd119273d07.jpg)
/connect-gujarat/media/post_banners/070863df9de0ffe0b7845b2c47fcfd0532e6e7458f65ee931252aef5bc298917.jpg)
/connect-gujarat/media/post_banners/0b05aa6c41ab6ebad579bb6f932972fb0c9a05f2dfeae69ad36af8e578c0a80d.jpg)
/connect-gujarat/media/post_banners/4df32d22c8df2aa86f1fdc7c8ce7d2d647832e27c84d1d2eeb2969d3cd18f4cb.jpg)
/connect-gujarat/media/post_banners/d36430f7b7bee49aa9669f2e9ed367179645bab8cea0d58935e91fe28f7852cc.webp)