Connect Gujarat

You Searched For "notice"

સુરત : જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવતું પોલીસ કમિશનરનું જાહેરનામું

17 March 2022 10:59 AM GMT
સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી હોળી પર્વે જાહેરમાં ધૂળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક્શનમાં પોતાના પર થયેલા 500 કરોડના આક્ષેપ મામલે કોંગ્રેસને મોકલી નોટિસ

28 Feb 2022 8:45 AM GMT
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર જે 500 કરોડના કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. તેને લઈને હવે તેમણે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

દેશમાં આગામી આદેશો સુધી તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સની અવરજવર પર પ્રતિબંધ

28 Feb 2022 7:12 AM GMT
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સાવચેતી રાખતા સરકારે કોમર્શિયલ પેસેન્જર સેવાને હજુ પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ: કોંગ્રેસના નેતા ભરતસિંહની મુશ્કેલીમાં વધારો, જુઓ પત્નીએ વધુ એક નોટિસ પાઠવી શું ચીમકી આપી

5 Aug 2021 7:50 AM GMT
કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની વચ્ચેનો વિવાદ, રેશ્મા પટેલે વધુ એક નોટિસ પાઠવી

શેરડી પકવતા ખેડુતોનાં બાકી ઋણ મુદ્દે કેન્દ્ર અને 16 રાજ્યને નોટીસ, સુગરમીલોએ નથી ચુકવ્યા રૂ.8 હજાર કરોડ

4 Aug 2021 8:30 AM GMT
સુપ્રીમ કોર્ટે શેરડીના ખેડૂતોના લેણાં અને ભાવ ચૂકવવા માટે તંત્રની માંગણી કરતી અરજી પર કેન્દ્ર સરકાર અને યુપી, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા સહિત 16...

ભરૂચ : ઇન્કમટેકસ વિભાગે નોટીસ આપતાં ખેડૂતો ગિન્નાયા, કચેરીએ મચાવ્યો હોબાળો

20 Feb 2020 12:03 PM GMT
કેનાલોમાંભંગાણ, અતિ વૃષ્ટિસહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા ખેડૂતોના માથે વધુ એક આફત આવી પડી છે. ભરૂચજિલ્લાના એક હજારથી વધુ ખેડૂતોને ઇન્કમટેકસ...