જંક ફૂડ ખાતા હો..તો ચેતી જજો થઈ શકે છે આ બીમારીઓ
જંક ફૂડ આપણા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી, તે વજન વધવાની સાથે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે. એટલું જ નહીં આવા ખોરાકના વધુ પડતા સેવનથી વ્યક્તિમાં તણાવ અને ચીડિયાપણાની સમસ્યા પણ જોવા મળે છે.