રાગી પોષણનો ભંડાર છે, તેને આ રીતે બનાવો આહારનો ભાગ
શરીરને સ્વસ્થ રાખવા માટે આપણને ઘણા પોષક તત્વોની જરૂર હોય છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે આપણને ઘણા પોષક તત્વોની જરૂર હોય છે.
તે માત્ર સ્વાદિષ્ટ જ નથી,તે તમારા શરીરમાં એનર્જી લેવલને પણ વધારે છે.
શિયાળા દરમિયાન ખાસ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી ખાવાનું પસંદ કરતાં હોઈએ છીએ ત્યારે શિયાળામાં મકાઈના લોટની રોટલી અને સરસવના શાકનું કોમ્બિનેશન ખૂબ જ પસંદ આવે છે.
અહીં ગામનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે. શૂન્યથી 5 વર્ષના બાળકનું વજન ઊંચાઈના સપ્રમાણ હોય તેવા ધ્યેય સાથે આંગણવાડીની બહેનો કામ કરે છે.