અમદાવાદ : 68 વર્ષીય વૃદ્ધનો મોબાઇલમાં નિર્વસ્ત્ર વીડિયો બનાવી યુવતીએ રૂ. 2.69 કરોડ ખંખેર્યા...
અમદાવાદમાં એક વૃદ્ધને સોશિયલ મિડીયામાં મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા થકી વૃદ્ધની એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી
અમદાવાદમાં એક વૃદ્ધને સોશિયલ મિડીયામાં મિત્રતા કરવી ભારે પડી ગઈ છે. સોશિયલ મીડિયા થકી વૃદ્ધની એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી
આજરોજ ભરૂચ શહેર માટે ખૂબ જ આનંદના સમાચાર છે કે, ભરૂચ શહેરમાં માત્ર 15 જ દિવસમાં ફરી એકવાર દેહદાન થઈ રહ્યું છે.
લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામમાં થયેલ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલી પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના જમનાકુંડ વિસ્તારમાં અગાઉના ઝઘડાની રીસ રાખી એક વ્યક્તિને માર મારી તેની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે
પ્રાંતિજ ખાતે ૯૫ વર્ષના દાદીને એમ્બ્યુલન્સ મારફતે ૬૦ કિલોમીટરનુ અંતર કાપી સબ રજીસ્ટ્રાર ઓફિસમા માત્ર અંગૂઠાના થંભ અને ફોટો પાડવા માટે લાવવામા આવ્યા હતા