સુરત : ઓલપાડના લવાછા ગામની મહિલાઓ દારૂના ધંધાથી મુક્ત બને તે માટે ખાસ કાર્યક્રમ યોજાયો
સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના લવાછા ગામની બહેનો કે જે દારૂના ધંધા સાથે જોડાયેલ છે
સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના લવાછા ગામની બહેનો કે જે દારૂના ધંધા સાથે જોડાયેલ છે
સુરતના ઓલપાડના મુખ્ય બજારમાં આગ લાગી હતી. ગેસ રિફીલીંગની દુકાનમાં ઘટના બની હતી
જયાબહેન મોદી હોસ્પિટલમાંથી ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી કામગીરી, દાન મળવાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું.