ભરૂચ : અંકલેશ્વર ONGC એસેટ ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
અંકલેશ્વર ONGC એસેટ દ્વારા 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી.
અંકલેશ્વર ONGC એસેટ દ્વારા 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિ સાથે કરવામાં આવી હતી.
આજરોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે અંકલેશ્વર ONGC કોલોની ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઓ.એન.જી.સીના ગ્રાઉન્ડ ખાતે દશેરાને દિવસે રાવણ, કુભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે