રાજ્યમાં EV પરના ટેક્સમાં 5%ની છૂટ લાગુ:હવે 1% જ ટેક્સ ભરવો પડશે
રાજ્ય સરકારે ઇવીને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે હવે ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે.