ઓનલાઈન “જુગારે જીવ લીધો” પંચમહાલ શ્રમજીવી યુવાને રમીમાં 3 લાખ હારી જતાં આયખું ટૂંકાવ્યું
"મેં બહોત ડિપ્રેશનમેં હું.. મેં ફાંસી લગા રહા હું, રૂપિયા ૩ લાખ રમીમેં હાર ગયા, કુછ સમજમેં નહીં આતા હૈ ઈસીલિયે ખુદ કો ફાંસી લગા રહા હું લખી યુવકે મોતને વ્હાલું કર્યું