ભરૂચ: વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે બાઈક રેલી નિકળી,300થી વધુ શિક્ષકો જોડાયા
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના હેતુસર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300થી વધુ શિક્ષકો જોડાયા હતા.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના હેતુસર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 300થી વધુ શિક્ષકો જોડાયા હતા.
ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ તેમજ હોમગાર્ડના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં રાધનપુર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા
ધોરણ- 6 અને 9 ના 6 હજાર વિદ્યાર્થીઓ શિષ્યવૃતિની પરીક્ષા આપી હતી.જે માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો.
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગરમીથી રાહત મેળવવા અને સુરક્ષિત સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું
રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા 8 માં રેવા સાઇક્લોકાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.