સુરત : પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ નાગરિકોને મળ્યો ન્યાય,શીતલ કળથીયા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.
ભારતે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ચેનાબ નદી પરના બગલીહાર બંધમાંથી પાકિસ્તાન તરફ જતા પાણીના પ્રવાહને અટકાવી દીધો છે અને ઝેલમ પરના કિશનગંગા પ્રોજેક્ટમાંથી પાણીનો પ્રવાહ ઘટાડવાની પણ તૈયારી કરી રહ્યું છે.
આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે સાથે પાકિસ્તાનના ઝંડાને રોડ પર પાથરી તેના પર વાહનો પસાર કરી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો
પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારત પર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓનો આરોપ લગાવ્યો. તેમણે આ આરોપ પાછળ ઘણા પુરાવા પણ શેર કર્યા
રાષ્ટ્રીય શ્રીલંકન એરલાઇન્સના એક નિવેદન અનુસાર, ચેન્નાઈથી કોલંબોના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સવારે 11:59 વાગ્યે એક ફ્લાઇટ આવી. ફ્લાઇટ આવતાની સાથે જ ભારે સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી.
ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને પૂર્વ ક્રિકેટર મનિન્દરસિંઘ બીટ્ટાએ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારની મુલાકાત લીધી
અંકલેશ્વરને કર્મભૂમિ બનાવનાર બિહારી સમાજના સભ્યો સાથે રાજ્ય સભાના મહિલા સાંસદ ધર્મશીલા ગુપ્તાએ મુલાકાત કરી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ તરફી મતદાન કરવા આહવાન કર્યું
જમ્મુ કશ્મીરમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં પણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું